Drug-Resistant Tuberculosis(DR-TB)
- Read more about Drug-Resistant Tuberculosis(DR-TB)
- Log in to post comments
ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB)
ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB)
NTEP હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)
ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC)/Fixed Dose Combinations
ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDCs) એ બે કે તેથી વધુ દવાઓ છે જે એક ફોર્મ્યુલેશન જેમ કે ટેબ્લેટ અથવા ગોળીમાં આપવામાં આવે છે. જે દવાઓ લેતા દર્દીઓ માટે આ વધુ અનુકૂળ છે.
શીખવાના હેતુઓ
ટીબી એ હવાથી ફેલાતો ચેપ હોવાથી, જ્યારે ચેપી ટીબીથી પીડિત વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય છે ત્યારે ટીબીના બેક્ટેરિયા હવામાં છોડવામાં આવે છે. સરળ સાવચેતી રાખીને ચેપનું જોખમ ઘટાડી શકાય છે:
ટીબી કેસ શોધવામાં આરોગ્ય સ્વયંસેવકોની ભૂમિકા
સંભવિત ફેફ્સાના ટીબી દર્દીઓની ઓળખ
ફેફ્સાનો ટીબી મુખ્યત્વે ફેફસાંમાં થાય છે. નીચેના લક્ષણો માટે તપાસ થવી જોઈએ:
ટીબીના ચિહ્નો અને લક્ષણો
સક્રિય ટીબીના સૌથી સામાન્ય લક્ષણો નીચે મુજબ છે. જો કે, દરેક વ્યક્તિ અલગ અલગ લક્ષણો અનુભવી શકે છે:
આરોગ્ય સ્વયંસેવકો (CHVs) અને તેની ભૂમિકાઓ
આરોગ્ય સ્વયંસેવકો:
ટીબીના દર્દીની ‘ટીબી કેયર ઇકો સિસ્ટમ’ સાથે પરસ્પર ક્રિયા
સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકો સમુદાયમાં ટીબીના દર્દી માટે સંપર્કનું પ્રથમ માધ્યમ છે. સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકોએ ટીબીના દર્દીઓની સંભાળ માટે વિવિધ સ્ટેકહોલ્ડર સાથે ચર્ચા કરવાની જરૂર હોય છે.