Regimen for TPT

ટીબી નિવારક સારવાર/ TB Preventive Treatment

એકવાર સક્રિય ટીબી નથી એવુ નક્કી થયા પછી નીચેના મુજબ ટીબીનો ચેપની સારવાર વિકલ્પોની ભલામણ કરવામાં આવેલ છે:

Treatment Regimen for DSTB – Adult

ડ્રગ-સેન્સિટિવ ટીબી માટે સારવાર પદ્ધતિ – પુખ્ત વય 

 

સઘન સારવારનો તબક્કો (Intensive Phase)

દર્દીના વજન પ્રમાણે દૈનિક માત્રામાં HRZE ના આઠ અઠવાડિયા (૫૬ ડોઝ)નો સમાવેશ થાય છે.

 

સતત સારવારનો તબક્કો (Continuous Phase)

દર્દીના વજન પ્રમાણે દૈનિક માત્રામાં HRE ના 16 અઠવાડિયા (૧૧૨ ડોઝ)નો સમાવેશ થાય છે.

 

Vulnerable Population for Tuberculosis

સંવેદનશીલ (ઝોખમી) વસ્તી

ટીબી કોઈને પણ અસર કરી શકે છે પરંતુ તે કેટલાક સમુદાયોમાં વધુ થાય છે જેમા અમુક સમુદાયો વિવિધ પરિબળોને લીધે ટીબી રોગ માટે સંવેદનશીલ છે જે નીચે દર્શાવેલ છે:

Community Engagement

સામુદાયિક જોડાણ એ સંબંધો વિકસાવવાની પ્રક્રિયા છે જે હિતધારકોને આરોગ્ય સંબંધિત મુદ્દાઓને સંબોધવા અને આરોગ્યની હકારાત્મક અસર અને પરિણામો પ્રાપ્ત કરવા માટે સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા સક્ષમ બનાવે છે.

Image result for community engagement icon

Subscribe to